Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મત ગણતરી પ્રારંભથી જ મોહનભાઈનો વિજય સંકેત

રાજકોટઃ ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાને પ્રથમ રાઉન્ડના અંતે ૨૦ હજાર જેટલી લીડ મળતા તેમણે વિજય સંકેત આપી દીધેલ. આ પ્રસંગે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, અંજલીબેન રૂપાણી, ભરત બોઘરા, દર્શિતાબેન શાહ, માધવ દવે વગેરેએ સૂર પુરાવ્યો હતો (તસ્વીરઃ અશોક બગથરિયા)

(10:11 am IST)
  • છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત હતાં. access_time 11:42 pm IST

  • પશ્ચિમ બંગાળમાં દીદીના દરબારમાં ભાજપે ખાતર પાડ્યું: ભાજપને વકરો એટલો નફો access_time 1:00 pm IST

  • દિલ્હીના ભાજપ કાર્યાલયે જશ્નની ભવ્ય તૈયારીઓ : ૫ વાગ્યે નરેન્દ્રભાઈ પહોંચશે : ગાંધીનગરના કમલમ્ ખાતે પ્રચંડ ઉત્સાહનો જુવાળ access_time 12:44 pm IST