Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સોહમનગરમાં મેટલ વર્કનું ખાતમુર્હત

 વોર્ડ નં.૪ ના કોંગી કોર્પોરેટર શ્રીમતી  સીમ્મીબેન અનિલભાઇ જાદવ અને રેખાબેન ઠાકરશીભાઇ ગજેરાની રજુઆતથી સોહમનગર સોસાયટીમાં મેટલ વર્ક નું કામ મંજુર થયેલ છે.ે આ તકે શહેર કોંગ્રેસ સમીતીના કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુત, કોર્પોરેટર સીમ્મીબેન જાદવ, રેખાબેન ગજેરા કોંગ્રેસ કાર્યકરો તથા લતાવાસીઓ ઠાકરશીભાઇ ગજેરા, અનિલ જાદવ, કલ્પેશ પીપળીયા, નરેન્દ્ર રાઠોડ,રીટાબેન વડેડા, પરશોતમભાઇ લીંબાસીયા, હરેશ પરમાર,જીતુ વાઘેલા, જેન્તીભાઇ જાદવ, અશોકભાઇ રાઠોડ, વિજયભાઇ મકવાણા, ભીખાભાઇ સોલંકી, વાલાભાઇવાઘેલા, દિનેશભાઇ કટારીયા, મહેન્દ્રભાઇ મકવાણા, હેમ બેન જાદવ, સવિતાબેન સાગઠીયા, કિશોરભાઇ પરમાર દ્વારા ખાત મુર્હત કરવામાં આવેલ

(4:32 pm IST)