Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

બેંકોની ૩૦૦ કરોડથી વધુની બાકી વસુલાત માટે કલેકરટનો આદેશ

ઇન્ડિયા ઇન્ફોલાઇન, આદિત્ય બીરલા, દેંના બેંક, ગૃહ ફાઇનાન્સ, બેંક ઓફ બરોડા- આઇઓબી-એસબીઆઇ- એચડીએફસી-આંધ્ર બેન્ક, અલ્હાબાદ બેન્ક, કોર્પોરેશન બેન્ક સહિતની કંપનીઓ : કુલ ૬૧ પેઢી સામે કાર્યવાહી કરવા તમામ મામલતદારોને સૂચનાઃ કાર્યવાહી અંગેનો તાકીદે રીપોર્ટ મોકલવા પણ આદેશ

રાજકોટ તા.૨૩: ધી સિકયુરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઇન્ટ્રસ્ટ એકટ -૨૦૦૨ ની કલમ ૧૪ હેઠળ બાકીદારોએ બેંકમાંથી લોન લીધેલી હોય અને બેંકને તે લોન પરત કરવામાં નિષ્ફળ જાય ત્યારે બાકીદારોની સિકર્યોડ એસેટસનો કબજો સિકયોર્ડ ક્રેડીટર એટલે કે બેંકને અપાવવાનો રહે છે. આ બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજકોટ, ડો. રાહુેલ ગુપ્તાએ હાલમાં બેંકોની ૬૧ જેટલી દરખાસ્તોમાં બાકીદારોની મિલ્કતોનો કબ્જો બેંકને અપાવવા સંબંધિત મામલતદારશ્રીઓને અધિકૃત કરતા હુકમો કરેલ છે.

 જેમા રૂપિયા ૩૨૪ કરોડ ૧ લાખ ૫૬ હજાર છસ્સો અઠયાસી રૂપિયાની વસૂલાત કરવા માટે લોન ભરપાઇ ન કરતી પેઢીઓની સ્થાવર અને જંગમ મિલ્કતો કે જે બેંકમાં તારણમાં મુકવામાં આવેલ હોય તેવી મિલ્કતોનો કબ્જો બેંકોને અપાવવા મામલતદારોની જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાએ આદેશ કર્યા છે.

ક્રમ

બેંકનું નામ

બાકીદારનું નામ

લેણી રકમ

૧.

 ઇન્ડિયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાઇનાન્સ લી.

રમેશ જે. હિરપરા તથા અન્ય -૧

૬,૧૪,૮૪,૮૮૬-૦૦

૨.

આદિત્ય બીરલા ફાયનાન્સ લી.

ધવલ અનીલભાઇ કારીયા તથા

૨,૮૪,૫૨,૪૨૭-૦૦

 

 

 અન્ય-૪

 

૩.

દેંના બેંક

મહી કોર્પોરેશન પ્રા.લી.તથા અન્ય-૮

૬,૦૮,૧૬,૩૯૧-૪૫

૪.

આવાસ ફાઇનાન્સીયર્સ લી.

દિનેશભાઇ ભીમજીભાઇ શેખ તથા

૯,૯૧,૨૨૪-૦૦

 

 

અન્ય-૧

 

૫.

દેંના બેંક

પ્રભુતી બીલ્ડકોન તથા અન્ય-૭

૧,૪૩,૩૮,૨૩૩-૦૦

૬.

ગૃહ ફાયનાન્સ લી.

યોગેશ ધીરજલાલ ઠુમ્મર તથા

૧૫,૦૪,૦૧૦-૩૪

 

 

અન્ય-૨

 

૭.

બેંક ઓફ બરોડા

ડી.જે. એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૩

૧,૦૧,૩૯,૭૬૭-૦૦

૮.

મેસર્સ રેલીગર હાઉસીંગ ડેવલોપમેન્ટ

બાબુભાઇ સવજીભાઇ કારેલીયા

૮,૯૭,૧૦૧-૮૩

 

ફાયનાન્સ કોર્પોરેશન લી.

તથા અન્ય-૧

 

૯.

ઈન્ડિયન ઓવરસીઝ બેંક

સત્યમ એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૧

૨૦,૩૨,૦૪૪-૦૦

૧૦.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

જય ગીરનારી મેન્યુફેકચરીંગ

૭૩,૨૩,૨૭૨-૯૦

 

 

કોર્પોરેશન

 

૧૧.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

વસોયા ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧

૩૯,૪૪,૧૭૪-૦૦

૧૨.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

બ્રાઉન સ્ટાર એન્જીનીયર્સ

૭,૩૮,૬૩૭-૦૦

૧૩.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

પાર્થ એન્જીનીયરીંગ

૨૦,૧૫,૪૫૦-૦૦

૧૪.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

ભવાની હોમ પ્રોડકટર્સ

૪૯,૬૩,૪૫૦-૦૦

૧૫.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

બાલાજી મેટલ

૨૩,૬૮,૩૯૧-૦૦

૧૬.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

ફેવરીટ એન્જીનીયરીંગ તથા

૨૬,૯૨,૪૪-૦૦

 

 

અન્ય-૧

 

૧૭.

હીરો ફીનકોર્પો લી.

પામ એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૭

૧,૭૮,૦૪,૧૩૭-૩૭

૧૮.

શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કાું

મનીષભાઇ રામભાઇ પરમાર તથા

૧૬,૩૭,૦૭૩-૫૬

 

 

અન્ય-૨

 

૧૯.

એકસીસ બેંક

અંબીકા સીલ્વર પ્રા.લી તથા અન્ય-૨

૨,૦૯,૩૦,૮૯૪-૦૦

૨૦.

આંન્ધ્રા બેંક

રાજેશ્રી સ્પેનટેકસ તથા અન્ય-૪

૮,૮૧,૭૩,૯૧૬-૦૦

૨૧.

એચ.ડી.એફ.સી. બેંકલી.

જય ક્રિષ્ના ક્રિએશન તથા અન્ય-૪

૧૭,૦૦,૧૦૨-૨૭

૨૨.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

સાવલીયા કોટન જીનીંગ એન્ડ

૪૯,૨૨,૬૦,૭૮૬-૯૩

 

 

પ્રેસીંગપ્રા.લી. તથા અન્ય -૪

 

૨૩.

ગૃહ ફાયનાન્સ લીમીટેડ

મેરાણી દિનેશભાઇ સોમાભાઇ તથા

૨૯,૦૫,૮૮૬-૮૩

 

 

અન્ય-૧

 

૨૪.

દેંના બેંક

શંકરલાલ રામજીભાઇ બથાણી (પટેલ)

૩,૫૦,૭૩,૯૨૦-૦૦

 

 

તથા અન્ય-૨

 

૨૫.

હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન

જયંતિભાઇ ગંગાદાસ વોરા

૧૯,૬૧,૮૩૮-૦૦

૨૬.

બેંક ઓફ બરોડા

મનસુખભાઇ મોહનભાઇ સાકરીયા

૮૩,૦૨,૫૫૧-૦૦

 

 

તથા અન્ય -૫

 

૨૭.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

 ચુનીલાલ મેઘજીભાઇ દેવાણી

૪,૨૯,૮૪૦-૦૦

૨૮.

આવાસ ફાઇનાન્સીયર્સ લી.

ભરતભાઇ વિઠ્ઠલભાઇ ચોૈહાણ તથા

૧૩,૪૬,૫૭૯-૦૦

 

 

અન્ય-૧

 

૨૯.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

રાધે શ્યામ ફાઇબર્સ(ગુજરાત) પ્રા.લી.

૨૧,૭૮,૧૬,૪૬૧-૦૦

૩૦.

એસ.બી.આઇ.

શ્રી ઉમા શકિત ઓઇલ એન્ડ

૨,૪૦,૩૭,૮૬૯-૮૧

 

 

કોટન ઇન્ડસ્ટ્રીઝ

 

૩૧.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

રઘુવંશી કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ

૬૬,૪૫,૮૬,૫૪૩-૬૭

 

 

પ્રા.લી.

 

૩૨.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

કવન કોટન પ્રા.લી. તથા અન્ય-૭

૪૩,૦૯,૧૩,૯૧૮-૫૮

૩૩.

બેંક ઓફ બરોડા

વિકાસ એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૪

૨,૦૪,૧૫,૯૦૪-૦૦

૩૪.

દેંના બેંક

રવી ટ્રેડર્સ તથા અન્ય-૨

૨,૧૯,૦૯,૧૪૫-૦૦

૩૫.

દેંના બેંક

જયંતિલાલ જેઠાભાઇ લીંબાસીયા

૭,૨૫,૫૨,૨૭૦-૯૬

 

 

તથા અન્ય-૫

 

૩૬.

આવાસ ફાઇનાન્સીયર્સ લી.

પ્રાગજીભાઇ સંગ્રામભાઇ મતાલીયા

૧૪,૦૬,૦૩૨-૦૦

 

 

તથા અન્ય-૧

 

૩૭.

અલ્હાબાદ બેંક

ભદ્રકાલી એન્જીનીયરીંગ વર્કસના

૬૮,૭૯,૨૩૬-૦૦

 

 

 પ્રોપેરાઇટર જયસુખભાઇ વશરામભાઇ

 

 

 

દુલેરા તથા અન્ય -૨

 

૩૮

દેંના બેંક

મનહરબેન કિશોરભાઇ ઝીબા તથા

૨૦,૯૩,૮૩૯-૦૦

 

 

અન્ય-૧

 

૩૯.

કોર્પોરેશન બેંક

એસ્ટીમ મશીનરી તથાઅન્ય-૯

૨૧,૧૭,૧૦૯-૦૦

૪૦.

દેંના બેંક

ગોકુલ ટ્રેડર્સ તથા અન્ય-૨

૮૬,૨૪,૧૩૧-૮૦

૪૧.

એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લી.

બ્રાઇટ સર્જીકલ તથા અન્ય-૪

૫૬,૦૯,૧૨૯-૨૦

૪૨.

શ્રી રામ હાઉસીંગ ફાયનાન્સ લી.

ઘેલાભાઇ બાવાભાઇ ટોલીયા

૧૧,૮૮,૨૩૬-૦૦

 

 

તથા અન્ય-૧

 

૪૩.

દેંના બેંક

પંકજભાઇ નવીનચંદ્ર શાહ તથા

૧,૦૧,૭૭,૫૬૭-૦૩

 

 

અન્ય-૨

 

૪૪.

એયુ હાઉસીંગ ફાયનાન્સ લી.

દિપકભાઇ હકાભાઇ સોહલા

૨૯,૩૧,૮૯૧,-૩૦

 

 

તથા અન્ય-૨

 

૪૫.

આધાર હાઉસીંગ ફાયનાન્સ લી.

ભાવેશભાઇ કાળાભાઇ વાજા

૮૮,૫૯,૯૬૫-૦૦

 

 

તથા અન્ય -૧

 

૪૬.

અલ્હાબાદ બેંક

ક્રિષ્ના ફાર્સ્ટનર એન્ડ ઇકવીમેન્ટ

૭૨,૫૬,૯૦૫-૦૦

 

 

તથા અન્ય-૩

 

૪૭.

દેંના બેંક

સ્મીત ઇન્ટરનેશનલ

૨,૧૪,૨૨,૩૫૩-૧૫

૪૮.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

ઓડેટ વાલ્વ ઇન્ડસ્ટ્રીઝ

૩૫,૬૧,૩૪૨-૮૯

૪૯.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

ડયુ ટેકનો મેચ

૪૫,૬૨,૨૦૩-૦૦

૫૦.

બેંકઓફ બરોડા

અરૂણાબેન ડી. વીરડીયા

૫૦,૬૨,૨૧,૬૨૪-૩૯

 

 

તથા અન્ય-૧

 

૫૧.

સ્ટેટ બેેંકઓફ ઈન્ડિયા

શ્રી રામ કોટેક્ષ તથા અન્ય-૬

૮૪,૮૬,૦૯૨-૫૦

૫૨.

આવાસ ફાયનાર્ન્સ લીમીટેડ

તેજસ પરસોતમભાઇ શીયાણી

૩૫,૭૯,૧૨૬-૦૦

 

 

તથા અન્ય-૬

 

૫૩.

આઇ.સી.આઇ.સી.આઇ. બેંક

વિજયભાઇ જે. જોલાપરા

૪૧,૬૮,૬૮૦-૦૦

 

 

તથા અન્ય -૩

 

૫૪.

ઇન્ડિયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાયનાન્સ લી.

અરવિંદભાઇ પ્રેમચંદભાઇ કંસારા

૫,૬૭,૧૪૪-૦૦

 

 

તથા અન્ય-૪

 

૫૫.

દેંના બેંક

સ્વસ્તીક ટ્રેડીંગ કાું તથાઅન્ય-૩

૯,૫૮,૯૪,૭૮૮-૮૪

૫૬.

દેંના બેંક

રાજ કોટન કોર્પોરેશન તથા અન્ય-૩

૨૫,૦૦,૧૯,૨૧૮-૧૮

૫૭.

બેંક ઓફ બરોડા

જય દુર્ગા જવેલર્સ તથા અન્ય-૩

૧,૪૧,૨૩,૦૦૦-૦૦

૫૮.

ઇન્ડિયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાઇનાન્સ

ગોપાલભાઇ છગનભાઇ મટીયા

૧૫,૧૯,૦૦૧-૦૦

 

 

તથા અન્ય-૪

 

૫૯.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

શકિત બ્રાર્સ તથા અન્ય-૧

૧૨,૯૧,૯૨૦-૦૦

૬૦.

મેસર્સ રેલીગર હાઉસીંગ ડેવલોપમેન્ટ

મહેશ ડાયાલાલ ચોૈહાણ તથા

૫,૨૪,૫૦૪-૦૦

 

ફાઇનાન્સ લીમીટેડ

અન્ય-૧

 

૬૧.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

અક્ષર ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૨

૧૫,૧૮,૩૧૬-૦૦

 

કુલ

 

૩૨૪૦૧૫૬૬૮૮-૦૦

ઉયયુકત વિગતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાહુલ ગુપ્તાએ કુલ ૬૧ પેઢી ઓના બાકી લેણા રૂપિયા ૩૨૪ કરોડ ૧ લાખ ૫૬ હજાર છસ્સો અઠયાસી ની વસુલાત કરવા સ્થાવર તથા જંગમ મિલ્કતોનો કબજો બેંકોને અપાવવા જિલ્લાના મામલતદારોને અધિકૃત કરેલ છે.કલેકટરશ્રીએ મામલતદારોને સૂચના આપી જે કોઇ કાર્યવાહી કરી હોય તેનો તાકીદે રીપોર્ટ પણ મોકલવો તેમ  ઉમેર્યુ છે.

(4:25 pm IST)