Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોરોના સામેની જંગ જીત્યા બાદ ગણતરીની કલાકોમાં સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેતા ડીસીપી મનોહર સિંહ જાડેજા

રાઉન્ડ ધ કલોક 150 પોલીસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે : સિવિલમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવશે

રાજકોટ : કોરોના સામેની જંગ જીત્યા બાદ ગણતરીની કલાકોમાં સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેતા ડીસીપી મનોહર સિંહ જાડેજા, કહ્યું, રાઉન્ડ ધ કલોક 150 પોલીસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે પૈસા લઈને દર્દીને ભરતી કરાવવાનો મામલે ડીસીપી મનોહર સિંહ જાડેજાએ સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી ,, ટ્રાફીક અસેસ્મેન્ટ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવશે, હાલ 150 પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, એસીપી વેસ્ટ મોનીટરીંગ કરશે , પીઆઈ પીએસઆઇ સહિત 150 પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે

(7:35 pm IST)