Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કવ્વાલ ફરીદ સાબરીની વિદાય

ખુબ જાણીતા કવ્વાલ બંધુ પૈકી ફરીદ સાબરીની દુનિયામાંથી વિદાય લઇ લીધી છે. રાજકોટના ફોટોસંગ્રાહક અશોક દવે સાથે ફરીદ સાબરી અને અમીન સાબરીની તસ્વીર નજરે પડે છે.

(3:08 pm IST)