Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સતત ૬૯ વર્ષથી મતાધીકારનો ઉપયોગઃ ઇન્દુચાચા

રાજકોટ : શ્રી ઇન્દુભાઇ જોશી (ઉ.વ.૯૪) એ આજે લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ૧૯પ૦ થી અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં પોતે મતદાન કરતા આવ્યા છે.

(4:09 pm IST)