Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

દિવ્યાંગ મતદારનો સંદેશ...મતદાન અચુક કરો

. લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીનું આજે મતદાન હોઇ શહેરભરમાં સવારથી મતદારો બૂથ પર ઉમટી પડ્યા હતાં. મવડી પ્લોટ વિસ્તારમાં એક દિવ્યાંગ મતદારને તેમના સ્વજનો બાઇકમાં આ રીતે બેસાડીને મતદાન બૂથ સુધી લાવ્યા હતાં. આ મતદારે સોૈ મતદારોને અચૂક મતદાન કરવા સંદેશો આપ્યો હતો (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:05 pm IST)