Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

બપોરે વજુભાઈ રાજકોટમાં: મતદાન કર્યુ

રાજકોટ : કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈ વાળાએ આજે બપોરે બે વાગ્યે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. તેઓ કર્ણાટકથી મત આપવા રાજકોટ આવ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:55 pm IST)