Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા લોકશાહી પર્વની ઉજવણી : ઉત્સાહભેર મતદાન

રાજકોટ : આજે લોકસભા ચુંટણીનું મતદાન હોય લોકશાહીના પર્વે વિવિધ ક્ષેત્રના આગેવાનોએ મતાધિકાર ભોગવી ઉજવણી કરી હતી. પ્રસ્તુત તસ્વીરોમાં ઉપરની હરોળમાં ડો. વિરલ બલદાણીયા અને ડો. મમતા બલદાણીયા, ડો. અમિત હપાણી અને ડો. બબીતાબેન હપાણી, ડી. કે. સખીયા, શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર તેમજ બીજી હરોળમાં પૂર્વ કોર્પોરેટર દેવાંગ માંકડ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, જોહર કાર્ડસવાળા યુસુફભાઇ અને તેમના પત્ની, કોંગ્રેસ અગ્રણી મહેશભાઇ રાજપૂત, પૂર્વ કોર્પોરેટર સંજયભાઇ ધવા, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી તેમજ ત્રીજી હરોળમાં સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ અને વૈશાલીબેન કાનગડ, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય તથા આશાબેન ઉપાધ્યાય, વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને પ્રભાતભાઇ ડાંગર, રોયલ ટી વાળા ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા અને તેમના ધર્મપત્નિ, વોર્ડ નં. ૧૭ ના કોર્પોરેટર ઘનુભાઇ જાડેજા, ડે. મેયર અશ્વિનભાઇ, મોલીયા, કોર્પોરેટર અનિલભાઇ રાઠોડ, રૂગનાથભાઇ દલસાણીયા, જીવદયાપ્રેમી મુકેશભાઇ પટેલ તેમજ એક વિકલાંગજન અને અન્ય નગરજનો મતાધિકાર ભોગવતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:55 pm IST)