Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કોંગ્રેસના આગેવાનોનું મતદાન

 આજે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં અગ્રણી મિતુલ દોંગા તથા કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ પરિવાર સહ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

(3:40 pm IST)