Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી 'ગ્રાઉન્ડ ઝીરો' લેવલે

 રાજકોટ : સરકીટ હાઉસ નજીક ભાજપના કાર્યકરોની બુથ છાવણીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મતવિસ્તારમાં દરદમ કાર્યરત રહેતા શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ધોમધમતા તાપ વચ્ચે મતદારો અને કાર્યકરોનો ઉત્સાહ તેમની સાથે બેસી વધાર્યો હતો. સાથે આ વિસ્તારના યુવા ભાજપ અગ્રણી દશરથસિંહ વાળા અને સીનિયર સહકારી અગ્રણી નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલ પાસેથી મતદાનના આંકડા લેતા  નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(

(3:39 pm IST)