Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજકોટમાં દિવ્યાંગો-અપંગો પણ મત માટે ઉમટી પડ્યા....

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક ઉપર સવારે ૭ વાગ્યાથી મતદાનનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. યુવા મતદારોમાં તો મત માટે ઉત્સાહ છે, પણ દિવ્યાંગો-અપંગો પણ મતદાન માટે ઉમટી પડ્યા છે. બપોરે ધોમધખતા તાપમાં જવાને બદલે સવારે ટાઢા પહોરમાં દિવ્યાંગો-અપંગો દ્વારા મતદાન કરી લેવાયું તે તસ્વીરમાં નજરે પડે છે, તંત્ર દ્વારા વીલચેર-સહાયક સહિતની તમામ સુવિધા પૂરી પડાઇ હતી.

(12:11 pm IST)