Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મતદાન કર્યા બાદ વિજયભાઈ ખુશખુશાલ : રાજુભાઈ સતત સાથે

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણી મતદાન કર્યા બાદ ખુશખુશાલ જોવા મળતા હતા. સૌરાષ્ટ્ર - કચ્છના પ્રવકતા અને મીડિયા ઈન્ચાર્જ રાજુભાઈ ધ્રુવ સતત સાથે રહ્યા હતા.

(12:04 pm IST)