Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઠંડીથી છૂટકારો અને હવે તડકા - ગરમીથી તોબા..તોબાઃ શહેરમાં ગરમી વધી!

સ્વેટર અને મફલર કબાટમાં મૂકી દીધા છે. આખી બાયના શર્ટ તથા ડ્રેસ પણ મૂકાયા છે અને હવે ટોપી, દુપટ્ટા અને હાફ સ્લીવ કપડા શરૂ થયા છે. શહેરમાં ધીમે ધીમે ગરમી અને તડકો વધતા શહેરીજનો તાપ અને ગરમીથી બચવા કાર્યરત થઇ ગયા છે. તસ્વીરમાં તડકાથી સુવાળી ચામડીને અસર ન થાય તે માટે સતત પ્રયત્નશીલ થયેલા બહેનો - દિકરીઓ નજરે પડે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:32 pm IST)