Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

નિવેદીતા સ્‍કુલ નું ગોૈરવ

રામકૃષ્‍ણ  આશ્રમ દ્વરા યજાયેલ મુખપાઠ, વકતૃત્‍વ, વેશભૂષા  વિગેરે સ્‍પર્ધાઓમાં સિસ્‍ટર નિવેદિતા શાળાના ૧૨ વિદ્યાર્થી ભાઇ-બહેનો પ્રથમ, દ્રીતીય તથા તૃતીય સ્‍થાને આવેલ છે. શાળાના પરિવારે તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનોને અભિનંદન આપ્‍યા હતાં.ં

(4:30 pm IST)