Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

રાજકોટના મહેમાન બન્‍યા શિગલઃ અદ્‌ભુત નજારો

શહેરના કાલાવડ રોડ સ્‍થિત ન્‍યારી ડેમ ખાતે વિદેશી પક્ષીઓ શિગલના ઝુંડના ઝુંડ ઉમટી પડયા છે. મુખ્‍યત્‍વે યુરોપ અને ઓસ્‍ટ્રેલીયામાં જોવા મળતા શિગલ રાજકોટના મહેમાન બન્‍યા છે. દર વર્ષે જાન્‍યુઆરી-ફેબ્રુઆરીમાં શિગલ પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપી રાજકોટ આવે છે. આજે સવારે ન્‍યારી ડેમ ખાતેનો નયનરમ્‍ય નજારો કેમેરામાં કેદ થયો છે.

(5:04 pm IST)