Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

એઇમ્‍સ ખાતે ત્રણ હેલીપેડ તૈયાર : હેલીકોપ્‍ટર દ્વારા પરિક્ષણ

રાજકોટ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી રવીવારે દ્વારકાથી સીધા રાજકોટ-એઇમ્‍સ આવશે, તેઓ હેલીકોપ્‍ટર મારફત આવનાર હોય એઇમ્‍સ ખાતે ઓપીડી વિભાગની સામે ત્રણ અદ્યતન હેલીપેડ તૈયાર કરાયા છે, આજે બપોરે ત્રણેય હેલીપેડ ઉપર હેલીકોપ્‍ટર મારફત ઉતરાણ-ચડાણનું પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે પરીક્ષણ-રિહર્સલ કરાયેલ તે નજરે પડે છે.

(3:47 pm IST)