Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ દ્વારા રામ મંદિર માટે રૂ.૨૫ લાખ અર્પણ

રાજકોટ : શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે બની રહેલ મંદિર નિર્માણ સમર્પણ નિધિમાં સ્વામિનારાયણ ગુરૂકુળ (રાજકોટ) ના પુ. મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહક કિશોરભાઇ મુંગલપરાને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(2:47 pm IST)
  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST

  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST