Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપનો અભૂતપૂર્વ દેખાવ : કોંગ્રેસનો કોઈ પત્તો નથી

૭૨માંથી પ્રથમ ૪૮ બેઠકો ભાજપના ખીસ્સામાં જાય છે : બે તૃત્યાંશથી પણ વધુ જંગી બહુમતીઍ ભાજપનું ફરી શાસન આવી રહ્યું છે : ચારેકોર વિજયોત્સવ : સત્તાવાર ૩૨ બેઠકો જાહેર : તમામ ભાજપની : અન્ય મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ : વોર્ડ નં.૮ની ૪ બેઠકો ભાજપ જીતી ગયુ છે : વોર્ડ નં. ૪ અને વોર્ડ નં.૧૩ની ૩ બેઠકો ઉપર કોંગ્રેસની ડીપોઝીટ જઈ રહ્યાના ઍંધાણ : વોર્ડ નં.૮માં કોંગ્રેસ ત્રીજા નંબરે રહે તેવી સ્થિતિ : વોર્ડ નં.૨ના પોસ્ટલ મતોની ગણતરી ચાલી રહી છે : છેલ્લા અહેવાલ મુજબ વોર્ડ નં.૧૧માં ભાજપ આગળ છે : જંગલેશ્વર વિસ્તારમાં ભાજપનો વિજય થયો તો કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન સાબિત થશે

(12:25 pm IST)
  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • અમદાવાદના જમાલપુરમાં વિવાદાસ્‍પદ એમએલએ ઓવૈસીની પાર્ટીનો વિજય access_time 5:48 pm IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST