Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

રાજકોટના આજીડેમ નર્મદાના નીરની આવક :ડેમની સપાટી 23 ફૂટે પહોંચી

 

રાજકોટ :રાજકોટની  જીવાદોરી સમાન આજી ડેમમાં પાણીની આવક થઇ છે  નર્મદા નીરથી ડેમ ભરવામાં આવ્યો છે અને 23 ફૂટ સુધી ડેમમાં પાણી ભરવામાં આવ્યું. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટ થયો. 6 મહિના સુધી નર્મદાના નીર ચાલશે. ત્યારે વલખાં મારતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

(11:59 pm IST)