Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

શિક્ષણ વિભાગ શર્મસાર : વિદ્યાર્થીની પાસે અઘટિત માંગણી કરતા પ્રોફેસર સામે તોળાતા કડક પગલાં

રાજકોટ : રાજકોટમાં શિક્ષણ વિભાગને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાવાળાઓ ચોકી ઉઠ્યા છે પીએચડી પ્રોફેસરે એક પીએચડી કરતી વિદ્યાર્થીની પાસે અઘટિત માંગણી કર્યાના હેવાલની સૌરાષ્ટ્ર યુનિનાં સતાવાળાઓએ ગંભીર નોંધ લેતા કાલે સવારે 11 વાગ્યે સૌરાષ્ટ્ર  યુનિ,,વુમન હેરેસમેન્ટ સેલ આ સમગ્ર મામલાની સમીક્ષા કરશે  આ પ્રોફેસર સામે કડક પગલાં લેવાઈ રહ્યાંનું જાણવા મળે છે

(9:58 pm IST)
  • રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેનો રાજકારણમાં પ્રવેશ access_time 3:53 pm IST

  • ૧૭ જાન્યુ. ૨૦૧૯ના રોજ દેશના સરકયુલેશનમાં રહેલ ટોટલ કરન્સી ૨૩ લાખ કરોડને વળોટી ગઈ છે અને નવો લેન્ડમાર્ક સર્જયો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 6:37 pm IST

  • રાજકોટના મવડી ચોકડી પાસે યુવક પર છરીના ઘા ઝીકાયા : મવડી ચોકડી પાસેના બાપા સીતારામની ઘટના: હોન્ડા અથડાવવા બાબતે છરીના ઘા માર્યા : ઘવાયેલ યુવક સિવિલમાં દાખલ access_time 12:10 am IST