Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સૌરાષ્ટ્ર બુક ફેર રાજયમાં બની રહેશે નવલુ નજરાણુઃ તડામાર તૈયારીઓ

રાજકોટ : રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુ. કોર્પોરેશનનાં સંયુકત ઉપક્રમે રપ થી ર૯ મી જાન્યુઆરી દરમિયાન ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં મેદાનમાં સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવેલ યોજાશે. આ બુક ફેરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિગતો આપવામાં આવી હતી. તે વખતની તસ્વીરમાં મેયર બિનાબેન આચાર્ય, કુલપતી નીતિન પેથાણી, ડે.મેયર અશ્વિન મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી ત્થા સિન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:07 pm IST)