Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગુજજુભાઇ સિધ્‍ધાર્થ રાંદેરીયા બેસ્‍ટ ટેઇલર્સના ‘ફીટિંગ' થી ખુશ

રાજકોટ : શહેરમાં ખ્‍યાતનામ નટ સમ્રાટ ‘ધી ગ્રેટ ગુજજુભાઇ' સિધ્‍ધાર્થ રાંદેરીયા કે જેઓ વિવિધ સુપ્રસિધ્‍ધ નાટકો જેવા કે ‘લગે રહો ગુજજુભાઇ', ‘ગુજજુભાઇની ગોલમાલ', ‘ગુજજુભાઇ બન્‍યા દબંગ' તેમજ સુપ્રસિધ્‍ધ ફિલ્‍મો જેવી કે ચાલ જીવી લઇએ, ગુજજુભાઇ મોસ્‍ટ વોન્‍ટેડ, કહેવતલાલ પરીવારમાં મુખ્‍ય ભૂમિકા ભજવીને મનોરંજન પુરૂ પાડેલ છે. હાલમાં તેઓ પોતાના નવા નાટક બ્‍લફ માસ્‍ટર ગુજજુભાઇ સાથે રાજકોટમાં પધારેલ અને સિધ્‍ધાર્થ રાંદેરીયાને તેમની પસંદગી અને ફીટીંગ મુજબ ધી બેસ્‍ટ ટેઇલર્સ અને સીલેકશનના જીતુભાઇ પીઠડીયા દ્વારા શુટ-બ્‍લેઝર બનાવી આપવામાં આવેલ હતો તે સમયની સિધ્‍ધાર્થભાઇ રાંદેરીયા સાથેની જીતુભાઇ પીઠડીયા, પાર્થિકભાઇ પીઠડીયા, રૂપલબેન પીઠડીયા, નીરાલીબેન પીઠડીયા, અર્જુનભાઇ પીઠડીયા, ચીરાગભાઇ પીઠડીયા, તથા ઉત્‍સવ ગ્રુપના દિનેશભાઇ વિરાણી તસ્‍વીરોમાં દર્શાય છે.

(4:15 pm IST)