Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ધરમનગરમાં સીસીટીવી કેમેરા લગાવો

ધરમ નગર-૪, ચામુંડા નગર-૧, ખાતે સીસીટીવી કેમેરા કોર્પોરેટર અથવા ધારાસભ્‍યની ગ્રાન્‍ટમાંથી સીસીટીવી કેમેરા લગાવવા ગુજરાત દલિત અધિકારી સંઘના રમેશ મુરી, જસાપરવાળાએ મુખ્‍યમંત્રી, મેયર વિગેરેને પત્ર પાઠવી રજુઆત કરી છે.

(3:26 pm IST)