Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

બળવંતસિંહ ગઢવીની વટવા બેઠક ઉપરથી સમર્થકો સાથે કોંગ્રેસમાંથી ઉમેદવારી

કોંગ્રેસના અગ્રણી અને લોકપ્રિય નેતા બળવંતસિંહ ગઢવીએ વટવા બેઠક માટે કોંગ્રેસ તરફથી આવેદન પત્ર ભર્યું હતુ. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં તેમના ચાહકો અને સમર્થકો ઉપસ્‍થિત રહ્યા હતાં અને બળવંતસિંહ ગઢવીને બેઠક ઉપરથી જીતાડવાનું આહવાન કર્યુ હતું. (તસ્‍વીર ગૌરવ ખત્રી,અમદાવાદ)

(3:15 pm IST)