Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

આટકોટ પાસે કાર પુલ સાથે અથડાઇ

રાજકોટ - ભાવનગર હાઇવે ઉપર આટકોટ પાસે ફોર વ્‍હીલર પુલ સાથે અથડાતા ઘટના સ્‍થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા. ઘટના સ્‍થળે ટ્રાફિકજામના દૃશ્‍યો સર્જાયા હતા. કોઇ જાનહાની થઇ ન હતી. આ પુલ પાસે અવાર-નવાર અકસ્‍માત સર્જાય છે. પહેલા પણ અહીં ફોર વ્‍હીલરનો અકસ્‍માત થયો હતો. (તસ્‍વીર : કરશન બામટા, આટકોટ)

(11:48 am IST)