Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સાજકા પરિવારમાં મંગલ અવસર

 કમલેશભાઇ સાજકાના પુત્ર રિષભ સાજકા અને પ્રવીણભાઇ લાંબાની પુત્રી રવિના સાથે ધામધુમથી સંપન્ન થયેલ. આ પ્રસંગે પલાશ ગ્રુપના કિર્તી શાહ, અનુજ શાહે ઉપસ્થિત રહી નવયુગલને આશીર્વાદ આપ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(2:42 pm IST)