Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સરકારી કચેરીના ડ્રાઇવરોને તાલીમ

રાજકોટ : આજરોજ કલેકટરની સુચના મુજબ રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ડ્રાઇવરોને આરટીઓ રાજકોટના ઇન્સ્પેકટરશ્રી અસોડા ટીમવાન પ્રોજેકટના કો-ઓર્ડીનેટર તથા નિવૃત સીઇઓ રોડ શેફટી ઓથોરીટીના શ્રી જે. બી. શાહે સલામત ડ્રાઇવીંગ તથા માર્ગ - સલામતી બાબતે ટ્રેનીંગ આપી હતી તે નજરે પડે છે.

(4:13 pm IST)
  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • ઈન્દ્રનું સિંહાસન સોંપી દયે તો પણ ભાજપનો ભરોસો ન કરાય : શિવસેના પ્રવક્તા સંજય રાઉત : કોંગ્રેસ, NCP તથા શિવસેનાની યુતિ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે access_time 12:26 pm IST

  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST