Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જામનગર રોડ-રેલ્વે હોસ્પીટલ પાસે પાઇપ લાઇન તૂટતાં રસ્તા પર નદી વહી

શહેરના જામનગર હાઇવે ઉપર રેલ્વે હોસ્પીટલ પાસે પાણીની પાઇપ લાઇન તૂટતા રસ્તા પર પાણીની નદીઓ વહી હતી. દરમિયાન કોર્પોરેશનનાં વોટર વર્કસ વિભાગે રીપેરીંગ શરૂ કરી દીધુ હતું તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)