Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સરલા શાળાના વિદ્યાર્થીઓની સિધ્ધિ

 જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કલમ્હોત્સવ-ર૦૧૯ સુરેન્દ્રનગરની વિકાસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા તા. મુળી જી. સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓએ કલા શિક્ષક શ્રી વારિસભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. તસ્વીરમાં શ્રેષ્ઠ દેખાવ સ્પર્ધકો નજરે પડે છે.

(3:33 pm IST)