Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કાલે ગુરૂનાનક જયંતિ : ત્રિકોણબાગે લંગર પ્રસાદ

રાજકોટ : શીખ સમાજના વડા શ્રી ગુરૂનાનકજીની આવતીકાલે જન્મજયંતિ હોય નગરકિર્તન, લંગર પ્રસાદ, ભકિત સંગીત સહિતના કાર્યક્રમો યોજાયા છે. આજે સવારે ત્રિકોણબાગ ખાતે લંગર પ્રસાદનું ભાવિકોને વિતરણ કરવામાં આવેલ. આવતીકાલે નગરકિર્તનયાત્રા, મહાપ્રસાદ સાથે રાત્રીના આતશબાજી સાથે ગુરૂનાનકજીના જન્મોત્સવને વધાવવામાં આવશે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:18 pm IST)