Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શ્રીરામ પાર્કમાં ઘરમાં ઝઘડો થતાં હિમાંશુએ ઢીકા મારી બારીના કાચ ફોડ્યા

રાજકોટ તા. ૨૧: કુવાડવા રોડ પર શ્રીરામ પાર્કમાં રહેતાં હિમાંશુ દિનેશભાઇ ઠુમ્મર (ઉ.૨૮) નામના યુવાને રાતે સાડા દસેક વાગ્યે ઘરે કાચની બારીમાં ઢીકા મારી કાચ ફોડી નાંખતાં હાથમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછતાછમાં ઘરમાં ઝઘડો થતાં જાતે બારીના કાચ ફોડતાં ઇજા થયાનું કહેવાયું હતું.

(2:38 pm IST)