Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પરાબજાર ખાતે બેંક કામદારો દ્વારા દેખાવો

આજે દેશ વ્યાપી હડતાળને કારણે દેશના અનેક શહેરોમાં જાહેર ક્ષેત્રની બેંકો બંધ રહી છે. રાજકોટમાં આજે પરાબજાર ખાતે બેંક કામદારોએ દેખાવો યોજયા હતા તે સમયની તસ્વીર (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:31 pm IST)
  • દિલ્હી : આર્મીના ડ્રેસમાં પાંચ આતંકવાદીઓ ઘુસી ગયા છે: દિલ્હી-એનસીઆરમાં એલર્ટની જાહેરાત કરી દેવાઇ : ગુપ્તચર સંસ્થાઓએ આતંકવાદીઓની વાતો ટેપ કરી લીધી છે : દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબમાં ખતરો અકબંધ access_time 4:03 pm IST

  • " કમલેશ તિવારીને અમે મારી નાખ્યો ,હવે તારો વારો છે ": ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીને ધમકીપત્ર : પોલીસ તપાસ ચાલુ access_time 12:56 pm IST

  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST