Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વોર્ડ નં.૩માં પેવરકામનું ખાતમુહુર્ત કરતા મેયર

 રાજકોટ : વોર્ડ નં.૩માં સાધુવાસવાણી કુંજ રોડથી શિવાલય સુધીના પેવરકામનું ખાતમુહુર્ત મેયર બિનાબેન આચાર્ય તથા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યું તે વખતની તસ્વીર. આ પ્રસંગે વોર્ડ બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા, કોર્પોરેટરશ્રી ગાયત્રીબા વાઘેલા, શહેર ભાજપ મંત્રી કિશોરભાઇ રાઠોડ, વોર્ડ પ્રમુખ હેમુભાઇ પરમાર, અગ્રણીયશ્રી અશોકસિંહ વાઘેલા, દિનેશભાઇ રાવલ, મનોહરસિંહ ગોહિલ, પુણેન્દ્ર શર્મા, વિલાશબા સોઢા, શૈલેષભાઇ જેઠવા, જે.કે., પ્રવિણભાઇ ગોગિયા, દિગુભા જેઠવા, બાબુભાઇ પરેશા, કિરીટભાઇ, અશોકભાઇ, ગફારભાઇ વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહેલ અને પેવરકામનો શુભારંભ થતાં આનંદની લાગણી વ્યકત કરેલ.

(3:20 pm IST)