Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સીલ્વર સેન્ડ અને સીલ્વર સ્ટોન રોડ પર પેવર કામ

 વોર્ડ નં.૮માં આવેલ સીલ્વર સેન્ડ અને સીલ્વર સ્ટોન વચ્ચે ઓસ્કાર ટાવર પાસેના રોડ પર પેવર કામનો પ્રારંભ વોર્ડના પ્રભારી નીતિન ભુત, વોર્ડ પ્રમુખ વી.એમ. પટેલ, મહામંત્રી કાથડભાઇ ડાંગર, કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયા,મહેશ રાઠોડ, અશ્વીન પાંભર, સ્થાનિક અગ્રણી બાબુભાઇ સોરઠીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ નીતિન ભુત, મહેશ રાઠોડ, અશ્વીન પાંભર, વી.એમ. પટેલ, કાથડભાઇ ડાંગર, અલ્કાબેન કામદાર, કિરણબેન માંકડીયા, તેજશ જોષી, ધર્મેન્દ્ર રાઠોડ, જયેન્દ્રસિંહ સરવૈયા, દિલસુખ રાઠોડ, રીટાબેન સખીયા, હર્ષીદાબેન પટેલ, શોભનાબેન સોલંકી, ભરતભાઇ રામોલીયા, તેમજ સ્થાનિક અગ્રણીઓ બાબુભાઇ સોરઠીયા, અમીતભાઇ સાપોવડીયા, ડો. વિઠ્ઠલભાઇ ભાલોડીયા, ડાયાભાઇ ચેસલીયા, ધર્મેન્દ્રભાઇ રાઠોડ, લાભુભાઇ, દિનેશભાઇ, ધર્મેશભાઇ ભરતીયા, અશોકભાઇ વસાણી, રાજુભાઇ ગણાત્રા, ભુપતભાઇ, મગનભાઇ સોરઠીયા, અલ્કેશ પટેલ, અલ્પેશભાઇ, બાબુભાઇ વસાણી,પી.એમ. લુણાગરીયા, બાબુભાઇ વસાણી, ઇશ્વરભાઇ નોંધણવદરા, મગનભાઇ સોરઠીયા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(4:05 pm IST)