Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

'આજકાલ' ગરબાનું રંગેચંગે સમાપન : પ્રિન્સ - પ્રિન્સેસને લાખેણા ઈનામો અપાયા

રાજકોટ : ગરબાનો મેગા ફાઈનલ ગઈરાત્રે ઝાકઝમાળભર્યા માહોલ વચ્ચે યોજાયો હતો. નવેય દિવસ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપીને પ્રિન્સ-પ્રિન્સેસ બનેલા ખેલૈયાઓ વચ્ચે યોજાયેલા ફાઈનલ જંગમાં કિંગ તરીકે જયેશ રાવરાણી (ઝવેર) (ઈનામઃ હિરો જે.કે.) અને 'આજકાલ' કિવન તરીકે દર્પણા પંડિત (ઈનામઃ ટીવીએસ ટુ સ્ટાઈલ) તેમજ પંકજ ઝબલા (ઈનામઃ ધરતી હોન્ડા વિક), હેલી ત્રિવેદી (ઈનામઃ ટુ-સ્ટાઈલ ટીવીએસ), મોહન ઠાકુર (ઈનામઃ સોલાર પાવર), જાડા રાજવી (ઈનામ : સોલાર પાવર), ધવલ ચૌહાણ (ઈનામઃ બુ-સ્માર્ટ ટીવી-વિજય ઈલે.), અમી વિરારી (ઈનામ : વ્ય-સ્માર્ટ ટીવી-વિજય ઈલે.), વિશાલ મોરબીયા (ઈનામઃ વોટર ડિસ્પેન્સર), આયુષી મણીયાર (ઈનામઃ વોશિંગ મશીન), અંકિત ચાવડા (ઈનામઃ વ્હર્લપુલ ફ્રીઝ), મીત્ત્।લ જેઠવા (ઈનામઃ વોશિંગ મશીન), અજય ઠાકુર (ઈનામઃ એચ.ઓ.એમ.ટીવી), દિવ્યા ઢાંકેચા (ઈનામઃ એચ.ઓ.એમ.ટીવી), પિયુષ ચાવડા (ઈનામઃ એચ.ઓ.એમ.ટીવી), સુરભી સોમાણી (ઈનામઃ એચ.ઓ.એમ.ટીવી), રવિ મોરબીયા (ઈનામઃ એચ.ઓ.એમ.ટીવી), વૈશાલી ખોડા (ઈનામઃ એચ.ઓ.એમ.ટીવી), પારસ મકવાણા (ઈનામઃ વીડિયોકોન ફ્રીઝ), શિવાની માહોલીયા (એચ.ઓ.એમ.ટીવી) જયારે કિડઝ પ્રિન્સ-પ્રિન્સેસ તરીકે દીપ ખેર (ઈનામઃ એચ.ઓ.એમ.ટીવી), હિરલ મંડલી (ઈનામઃ એચ.ઓ.એમ.ટીવી), દેવાંશુ આડેસરા (ઈનામઃ એલઈડી ટીવી), પ્રાંજલ મોરબીયા (ઈનામઃ એલઈડી ટીવી), ક્રિશ્નવ ત્રિવેદી (ઈનામ મોબાઈલ), શ્રેયા મુલિયા (ઈનામઃ મોબાઈલ), આદિત્ય પંડયા (ઈનામઃ મોબાઈલ), હેત્વી કારિયા (ઈનામઃ મોબાઈલ), સ્મીત પરીખ (ઈનામઃ હોમ થિયેટર) અને ખુશાલી મકવાણા (ઈનામઃ હોમ થિયેટર)ની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ વિજેતાઓને આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલ જેઠાણી વગેરેના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા.

(4:03 pm IST)