Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પ્રશીલ પાર્કમાં નવરાત્રીની પુર્ણાહુતી

 નિલ્સ સીટી કલબની પાસે આવેલ પ્રશીલ પાર્કની ગરબીની પુર્ણાહૂતી પ્રસંગે સોસાયટીના બાળકો અને બાળાઓ દ્વારા પાઘડી રાસ, તલવાર રાસ તેમજ જુદા જુદા રાસો રજૂ કર્યા હતાં.

(3:36 pm IST)