Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

૨૪મીએ રાજ્‍યપાલના અધ્‍યક્ષસ્‍થાને ગોંડલમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

રાજકોટ તા. ૨૨ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્‍થિતિમાં તા. ૨૪ના રોજ સવારે ૧૧ કલાકે નવા માર્કેટ યાર્ડ, ગોંડલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે. જેમાં વિવિધ મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. તેમ નાયબ ખેતી નિયામક, પ્રોજેકટ ડાયરેકટરની યાદીમાં જણાવાયું છે.

(5:27 pm IST)