Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

જીવંતિકાનગરમાં મહિલા મંડળ દ્વારા ગણેશ ભક્‍તિ

રાજકોટ : ગાંધીગ્રામ, જીવંતિકાનગર ખાતે શ્રી બાલકૃષ્‍ણ મહિલા મંડળ દ્વારા વાજતે ગાજતે ગણપતિદાદાનું સ્‍થાપન કરાયુ છે. પાંચ દિવસીય આ આયોજનમાં દરરોજ સવાર સાંજ આરતી સાથે ધૂન સત્‍સંગના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

(4:35 pm IST)