Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

કરાટેમાં કુશારી રીસ્‍મિત પ્રથમ

રાજકોટઃ કર્ણાવતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલના ધો.૭માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થી કુશારી રીસ્‍મિતએ રાષ્‍ટ્રીય કક્ષાની મુંબઈ ખાતે યોજાયેલ કરાટે સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્‍ત કરી, શાળા પરિવારનું ગૌરવ વધારેલ. સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી અશોકભાઈ પાંભર અને રમેશભાઈ પાંભરે વિદ્યાર્થી તથા શિક્ષકોને અભિનંદન પાઠવેલ.

(4:33 pm IST)