Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

આયુષ્‍યમાન કાર્ડનું વિતરણ

 દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સેવાકીય પખવાડીયાના ભાગરૂપે આયુષ્‍યમાન આપ કે દ્વાર શિર્ષક હેઠળ શહેરના ૨૩ સ્‍થળો પર આયુષ્‍યમાન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મુકેશભાઇ દોશી, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ડો.ભરતભાઇ બોઘરા, બીનાબેન આચાર્ય, નયનાબેન પેઢડીયા, અશ્‍વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, કમલેશ મીરાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, લીલુબેન જાદવ, મનીષ રાડીયા, કેતન પટેલ, વિજય પાડલીયા, રઘુ ધોળકીયા, બીપીન બેરા, જયસુખ મારવીયા, દેવકરણ જોગરાણા સહીતના સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:05 pm IST)