Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

દિવ્‍યાંગોને રોજગાર કીટ અર્પણ

 દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસ અંતર્ગત શહેર ભાજપ દ્વારા દિવ્‍યાંગોને ટ્રાઇસીકલ તેમજ ધંધા રોજગાર માટે બ્‍યુટીપાર્લરની કીટ સહિતના સાધનોનું વિતરણ શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા તેમજ વાઇસ ચેરમેન પ્રવિણ નિમાવતના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતું.

(4:04 pm IST)