Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સદ્દગુરૂ ડીઝીટલ પોઈન્ટ દ્વારા ફ્રી સીમકાર્ડ વિતરણ ઓફર લંબાવાઈ

રાજકોટઃ સદ્દગુરૂ ડીઝીટલ પોઈન્ટ દ્વારા નિર્મળાબેન મુકુંદરાય કોટેચા અને ભાવિનભાઈ કોટેચાના જન્મદિન નિમિતે એરટેલ કંપનીના ફ્રી સીમકાર્ડ વિતરણ રાખેલ. સ્વ.હરીશભાઈ મુકુંદરાય કોટેચાની સ્મૃતિમાં આ ઓફર તા.૨ ઓકટોબર સુધી લંબાયેલ છે. પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી અને રામબેન માવાણીએ ભાવિનભાઈના જન્મદિને શુભેચ્છાઓ આપી હતી. એરટેલ કંપનીના સ્ટોર મેનેજર ચાંદનીબેન પટેલ, પ્રતિકભાઈ સોની, તેજસ જાશી, નિધીબેન ભટ્ટ, હેલીબેન જાશી, મયુરભાઈ બારોટ, મયુરભાઈ માલી, મનિષભાઈ, કિશનભાઈ વાઘેલાએ જહેમત ઉઠાવી હતી. વધુ માહિતી માટે મો.૯૨૬૫૦ ૯૫૯૯૦ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:29 pm IST)