Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કલેકટરનું આજનું અપીલ કેસનું બોર્ડ અત્યંત મહત્વનું: બામણબોર વાળા રીવીઝનમાં લેવાયેલ ર કેસો સહિત કુલ ૧૮ કેસો અંગે સૂનાવણી

કલેકટર કચેરીમાં અરજદારો-વકિલો ઉમટયાઃ આજનું અપીલના  કેસોનું બોર્ડ અત્યંત મહત્વનું : બામણબોરવાળા ૩૦૦ કરોડની જમીન વાળા રીવીઝનમાં લેવાયેલ ર કેસો સહિત કુલ ૧૮ કેસો અંગે સુનાવણીઃ બમણબોરવાળા કેસમાં કુલ ૧૯ આસામીઓને નોટીસો ફટકારાઇ ૧૭ તો નોંધ પડી દસ્તાવેજ થઇ ગયા છેઃ ગમે ત્યારે ચુકાદો

(3:16 pm IST)