Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

શુક્રવારે કલેકટરના અધ્યક્ષપદે લેન્ડ ગ્રેબીંગની મહત્વની મીટીંગઃ ૧ર કેસો મૂકાશેઃ ત્રણ સામે તોળાતા પગલાઃ આજ સુધીમાં રપ થી વધુ ફોજદારી

આગામી શુક્રવારે ર૪મીએ સાંજે કલેકટરના અધ્યક્ષપદે લેન્ડ ગ્રેબીંગ કમિટીની મહત્વની મીટીંગ મળશે. આ વખતે ૧ર કેસો મૂકાશેઃ રાજકોટના ૩ કેસોમાં તોળાતા પગલા રૂડાના પ્લોટ ઉપર દબાણના કેસો પણ મૂકાશેઃ આજ સુધીમાં રપ થી વધુ સામે ફોજદારી કરાઇઃ જેમાં કલેકટર તંત્રે ૩ કેસમાં સુઓમોટો કરીઃ કુલ ૪૦૦થી વધુ કેસો અંગે તપાસ કરાઇઃ હવે દબાણના કેસો અંગે રીપોર્ટ બાદ તેમાં પગલા... 

(3:15 pm IST)