Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ગોપાલ નમકીન વાળા બિપિન હદવાણી કોરોના પોઝીટીવ : તેમના પત્ની પણ સંક્રમિત : બંને હોમ આઇસોલેટ થયા

રાજકોટ : શૂન્યમાંથી સંર્જન કરીને જાણીતી બ્રાન્ડ ઉભી કરનાર ગોપાલ નમકીન વાળા બિપિન હદવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓના: તેમના પત્ની પણ સંક્રમિત થયા છે હાલમાં બંને હોમ આઇસોલેટ થયાછે 

(11:42 pm IST)