Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ફરી ધમધમતું સોની બજારઃ દુકાનો ખુલી

રાજકોટઃ એક સપ્તાહ સ્વૈચ્છીક લોકડાઉન રહ્યા બાદ સોની બજાર ફરીથી ધમધમ્યું છે.દુકાનો ફરીથી ખુલી ગઈ છે. થોડા દિવસ થયાં સોની બજારના અનેક વેપારીઓના કોરોનાથી અવસાન પામતા જવેલસોએ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન ફરીથી સોની બજારમાં દુકાનો ખુલી ગઈ છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)