Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ભાજપ દ્વારા સીનીયર સીટીઝનોને સ્ટીક વિતરણ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરી રહેલ શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ, સફાઇ ઝુંબેશ, માસ્ક અને ચશ્મા વિતરણ, દર્દીઓને ફ્રુટ વિતરણ જેવા કાર્યક્રમો બાદ સીનીયર સીટીઝનોને સ્ટીક વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઇ બોરીચા, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, કેતન પટેલ, વિક્રમ પુજારા, અનિલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, પુષ્કરભાઇ પટેલ, નિતિન ભૂત, જયંતભાઇ ઠાકર, પ્રવિણભાઇ ડોડીયા, ભરતભાઇ સોલંકી, રાજન ઠકકર, ચેતન રાવલ, પી. નલારીયન, વિજય મેર, વોર્ડમાંથી દીલીપભાઇ પટેલ, હીતેશ મારૂ, નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલ પંડીત, દીનેશ કારીયા, હેમભાઇ પરમાર, અશોક લુણાગરીયા, સી. ટી. પટેલ, રમેશ અકબરી, દીલીપ  લુણાગરીયા, પરેશ પીપળીયા, ઘનશ્યામ કુગશીયા, સુરેન્દ્રસિંહ વાળા, રમેશભાઇ દોમડીયા, નીતિન ભુત, અશ્વિન પાંભર, પ્રદીપ નીર્મળ, માધવ દવે, રજની ગોલ, સંજય બોરીચા, પ્રદીપ ડવ, રસીકભાઇ કાવઠીયા, વિજય ટોળીયા, નિલેશ જલુ, અનીશ જોષી, માવજીભાઇ ડોડીયા, સોમભાઇ ભાલીયા, જીણાભાઇ ચાવડા, ભાર્ગવ મિયાત્રા, જીજ્ઞેશ જોષી, જેન્તીભાઇ નોંઘણવદરા, શૈલેષ પરસાણા, સંજયસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:00 pm IST)
  • સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના પંજામાં : ખરડો પસાર :સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના ભરડામાં : રિઝર્વ બેન્કની નજર હેઠળ સહકારી બેન્કોને આવરી લેતા ખરડાને રાજયસભામાં મંજૂરી આપવામાં આવી છે. આ ખરડાનો હેતુ બેન્કમાં ખાતાધારકોના હિતોની રક્ષા કરવાનું છે. આ વિધેયકને રાજયસભામાં ધ્વનીમતથી પસાર કરવામાં આવેલ. લોકસભામાં ૧૬ સપ્ટેમ્બરે આ ખરડો પસાર થઈ ગયો હતો. હવે આ ખરડો કાનુન બન્યા પછી જાહેરનામાની જગ્યા લેશે. રીઝર્વ બેન્કના માધ્યમથી સહકારી બેન્કો સહિત સમગ્ર બેન્કીંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાનો હેતુ છે access_time 3:53 pm IST

  • મલાલા : નોબલ શાંતિ પારીતોષીક વિજેતા મલાલા યુસુફજઇ કહે છે કોરોના મહામારી પૂર્ણ થયા પછી ૨ કરોડ દિકરીઓ સ્કુલોમાં ફરી ભણવા માટે નહિ જાય. મહામારીએ આપણા સામુહીક ધ્યેયને મોટી લપડાક મારી છે. ૨૦૧૫ જે સતત વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવાનું અપનાવાયેલ તેમાં ખુબ ઓછુ કામ થયું છે. access_time 3:05 pm IST

  • ૨૭૦ વ્હેલ માછલીઓ ઓસ્ટ્રેલિયાઇ દ્વીપ તસ્માનિયાના કિનારા પર ફસાયેલ મળી, રપની બચવાની સંભાવના નથીઃ તસ્વીરો સામે આવી : સમુદ્રી જીવવિજ્ઞાનીઓ આ વ્હેલોને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓછામાં ઓછી રપ વ્હેલ પહેલાજ મરી ચૂકી છે આ બધી પાયલટ વ્હેલ છે. access_time 11:47 am IST