Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જીલ્લા-તાલુકા પંચાયતોની યોજાનાર ચૂંટણી સંદર્ભે ખાસ મહેકમ મંજૂરઃ ર૪ નાયબ મામલતદારોની બદલી

કલેકટરે મોડી રાત્રે ઓર્ડરો કર્યાઃ અનેક નવી જગ્યાઓ પણ ઉભી કરાઇ

રાજકોટ તા. રર :.. આગામી નવેમ્બરમાં રાજકોટની અનેક તાલુકા તથા જીલ્લા પંચાયતની સામાન્ય ચંૂટણી યોજાનાર છે, તે સંદર્ભે સરકારમાંથી ખાસ મહેકમ મંજૂર થતા, કલેકટરશ્રી રાણાવાસીયાએ ખાસ ઉભી થયેલ નવી જગ્યાઓ ઉપર નાયબ મામલતદારોની નિમણુંકો કરી છે, આ માટે ગત મોડી રાત્રે ર૪ નાયબ મામલતદારની બદલીના ઓર્ડરો કર્યા છે, અનેક નવી જગ્યાઓ પણ ઉભી કરાઇ છે, આ મહેકમ ૩૧ ડીસેમ્બર-ર૦ર૦ સુધી મંજૂર થયાનું પણ ઉમેરાયું છે. બદલી પામેલ નાયબ મામલતદારોનું લીસ્ટ આ મુજબ છે.

(11:57 am IST)