Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ગાંધીગ્રામ પોલીસે માધાપર પાસે સંજયને વરલી રમતાં પકડ્યો

રાજકોટઃ ગાંધીગ્રામ પી.આઇ. વી.વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ, કોન્સ. વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, કનુભાઇ, દિનેશભાઇ સહિતે સંજય રાજુભાઇ જાખેલીયા (ઉ.૨૭-રહે. મનહરપુર-૧, માધાપર)ને માધાપર ગામ રાધે હોટેલ પાસેથી વરલીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૯૭૫૦ તથા આંકડા લખેલી ડાયરી, બોલપેન, ચીઠ્ઠીઓ સાથે પકડી લીધો હતો.

(11:23 am IST)